સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં નવજાત બાળકનું અપહરણ 🚨
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં નાની પાસે બેસેલી મહિલાએ નવજાત બાળકને ચોરી કરી લીધી. પોલીસને જાણ કરી તપાસ શરૂ કરી છે. વધુ વિગતો માટે વાંચો.
Sandesh
1.2K views • Nov 16, 2022
About this video
સુરતમાં નવજાત બાળકનું અપહરણ કરવામાં આવ્યું છે. જેમાં નવી સિવિલ હોસ્પિટલમાં આ ઘટના બની છે. તેમાં નાની પાસે બેસેલી મહિલા બાળક લઈને જતી રહી હતી. જેમાં સમગ્ર <br /> <br />ઘટનાના CCTV સામે આવ્યા છે. તેથી ખટોદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Video Information
Views
1.2K
Duration
2:07
Published
Nov 16, 2022
User Reviews
3.7
(1) Related Trending Topics
LIVE TRENDSRelated trending topics. Click any trend to explore more videos.