પલસાણામાં નવજાત બાળકની ચોરી: મહિલાને ઝડપી પાડીને માતા સુધી પહોંચાડ્યું 🚼

નવી સિવિલ હોસ્પિટલમાં બાળચોરીની ઘટના બનતાં મહિલાને ઝડપી પાડવામાં આવી, જેને બાદમાં બાળક તેની માતાને સોંપવામાં આવ્યું. જાણો સમગ્ર ઘટનાની વિગતો.

પલસાણામાં નવજાત બાળકની ચોરી: મહિલાને ઝડપી પાડીને માતા સુધી પહોંચાડ્યું 🚼
Sandesh
234 views • Nov 17, 2022
પલસાણામાં નવજાત બાળકની ચોરી: મહિલાને ઝડપી પાડીને માતા સુધી પહોંચાડ્યું 🚼

About this video

નવી સિવિલ હોસ્પિટલમાંથી નવજાત બાળક ગણતરીના કલાકોમાં જ ચોરી થવાની ચકચારી ઘટનામાં પલસાણાના જોલવાથી આ મહિલાને ઝડપી લઇ નવજાત બાળકને તેની માતાને સોંપવામાં આવ્યું હતું. બે દિવસથી સતત દોડધામ વચ્ચે પોલીસે છપાવેલા પોસ્ટરને આધારે સુરત ગ્રામ્ય પોલીસને બાળક ચોરી કરનાર 25 વર્ષીય યુવતી સંગીતા લલિત સરોજની ધરપકડ કરવામાં સફળતા મળી હતી.

Video Information

Views

234

Duration

1:28

Published

Nov 17, 2022

Related Trending Topics

LIVE TRENDS

Related trending topics. Click any trend to explore more videos.