New Trending Song: Bhuvapani Karva Jyata Bhuva Mara 🎶 | Dharmik Bamosana Official
Discover the latest hit 'Bhuvapani Karva Jyata Bhuva Mara' by Dharmik Bamosana. Dive into soulful lyrics and enjoy the trending dharmik melody now on Instagram!

𝒟𝒽𝒶𝓇𝓂𝒾𝓀 𝐵𝒶𝓂𝑜𝓈𝒶𝓃𝒶 𝒪𝒻𝒻𝒾𝒸𝒾𝒶𝓁
117.2M views • Dec 24, 2024

About this video
Dharmik Bamosana Official Presents
" ભુવાપણી કરવા જયાતા ભુવા મારા "
Song: Bhuvapani Karva Jyata Bhuva Mara
Singer : Dharmik Bamosana
Lyrics : Dharmik Bamosana
Music : Rajni Prajapati
Remix : DJ Dharmesh x DJ Piyush
Recording : Vagad Studio
Producer : Appuraja Vadu ( Smashan Ka Raja )
Poster : Hiren Nandasan
Publisher : M/s. DESAI DHARMIK
-‐---------------------------------------------
#BhuvapaniKarvaJyataBhuvaMara #Trending #DharmikBamosana #Dharmikbamosanaofficial
Dharmik Bamosana Official-Bhuvapani Karva jyata Bhuva Mara
Now You can Enjoy this song “Bhuvapani Karva jyata Bhuva Mara" on your Favourite OTT mobile apps & also set as caller tune by clicking on below provided link.
Instagram
https://www.instagram.com/reels/audio/1138731680987120/
Jiosaavn
https://www.jiosaavn.com/song/bhuvapani-karva-jyata-bhuva-mara/SD5bQgNZUwM
Gaana
https://gaana.com/song/bhavpani-karva-jyata-bhuva-mara
Spotify
https://open.spotify.com/track/75xGzMxINcNqoeMUXaWMEY?si=697560ecb1a54dfe
Amazon Music
https://music.amazon.in/tracks/B0DRKPGQC8?marketplaceId=A21TJRUUN4KGV&musicTerritory=IN&ref=dm_sh_YcxPhJAg3RRmX5zvTqehyeDqh
Digital Distribution by: Loglab Technology LLP.
TO Set your Ringtone
JIO SAAVN Users use My Jio Application to set hellotune.
AIRTEL Users use AIRTEL THANK Application to set hellotune.
Lyrics :
હો... ભૂવાપણી કરવા જ્યાતા ભુવા મારા
અલ્યા ભઈ ભુવાપણી કરવા જયાતા ભુવા મારા
પસી દોઢ આલી ધુણવા આયા માતા મારા
ખમા માડી ખમા....
એ.. ડાચેણો ના દેશમો કોમરુ દેશમો, ખભે નોખ્યો ખેહ ન પાઘડી વાળા વેશ મો
હે મા
અલ્યા ભઈ ભુવાપણી કરવા જયાતા ભુવા મારા
પસી દોઢ આલી ધુણવા આયા માતા મારા
ભુવાજી આવતા તા, માતા ને લાવતા તા x૨
પસી જેણા જેણા ઘુઘરા વાગતા તા
માતા ના કંકુ પગલિયા પડતા તા
મારા લુગડા પર માર્યું તુ થીગડા પર થીગડુ, દુબળઈ જોઈ ન દેરુ જાગ્યું મારા બાપનું
જાગી મા આયી......
સાઇકલ નો વેત નતો ગાડી ઓ તું લાઈ, બજારે બેહાળ્યા કેડ બોધિ રળવા આયી
નથી પૂજ્યો જોળ પાટિયો કે પડી જાય પાટીયો, મુછ ના ઓકડા અધ્ધર રાખે દઇ તેણ આ દેવી યો
અલ્યા ભઈ ભુવાપણી કરવા જયાતા ભુવા મારા, પસી દોઢ આલી ધુણવા આયા માતા મારા
ટીના બાપુ ની મેલડી મળી અપ્પુરાજા ને મારા
ગણો નેહાળ કે માસ્તર, તું જ મારું ભણતર
ડગે ચોથી જીવન તું પાયો ને ચણતર
કપાળ ની તું મા ટીલડી......
ફુલ કહો ફોરમ કહો તું જ લીલીવાડી, વધતી રાખજે વેલ જોજે હુકાય ના માડી
કોઈ શીખવા ને જાય કોઈ સાધવા ને જાય, મારે ચોય ના જવું પડે માતા જાદુગર પૂજાય
અલ્યા ભઈ ભુવાપણી કરવા જયાતા ભુવા મારા
પસી દોઢ આલી ધુણવા આયા માતા મારા
રણજીતસિંહ ઘનશ્યોમસિંહ ના U.S.A. મા સુખ ના દાળા
સિધ્ધરાજસિંહ અપ્પુ રાજા ભુવાજી ની બોલબાલા
મેલડી વડુ માં સ્મશાન કા રાજા ના ચડતા દાળા
All rights and copyright
Publisher : M/s. DESAI DHARMIK
Not Forget to Like, Share and Subscribe to Our Channel @DharmikBamosana
For any program related inquiry contact us on below details
9909884839 / 9800024964
🙏JAY MOJI MOGAL MAA × JAY SHESH MAA × JAY CHEHAR MAA × JAY SIKOTAR MAA 🙏

Video Information
Views
117.2M
Likes
524.3K
Duration
4:29
Published
Dec 24, 2024
User Reviews
4.4
(23449) Related Trending Topics
LIVE TRENDSRelated trending topics. Click any trend to explore more videos.