રણુજાવાળો મારી કાળજાની કોર 🎶

રાણુજાવડો મારી કાળજાની કોર, કપિલ સોલંકી દ્વારા ગાયેલું ગુજરાતી પ્રાચીન ગીત 2024.

રણુજાવાળો મારી કાળજાની કોર 🎶
Kapil Solanki Official
921 views • Sep 5, 2024
રણુજાવાળો મારી કાળજાની કોર 🎶

About this video

Title:- રણુજાવાળો મારી કાળજાની કોર
( Ranujavado Mari Kalja ni kor)


Singer:- Kapil Solanki

Lyrics:- Treditional(Gujarati Prachin Song)

Music:- Dipak Dantani & Harsh Trivedi

Recording:- Pihu Creation(Kadi)

Sp.Thanks:- Sunil Thakor( Sunil Desi Kalakar)
Bipin Bharwad,
Rajeshsingh Shekhawat.


◇◇◇◇◇◇◇◇◇◇◇◇◇◇◇◇◇◇◇◇◇◇◇◇◇◇◇◇

♡♡ Lyrics ♡♡


હો..રણુજાવાળો મારી કાળજાની કોર
હો..રણુજાવાળો મારી કાળજાની કોર

હો..હિંદવોપીર મારી કાળજાની કોર
લીલી ધજાને માથે બોલે ઝીણા મોર,
બોલે ઝીણા મોર,


રણુજાવાળો બાબો રણુજાવાળો (૨)


હો..આસોપાલવના તોરણીયા બંધાય (૨)
પિતા અજમલજીના હૈયા હરખાય
હૈયા હરખાય


રણુજાવાળો બાબો રણુજાવાળો (૨)


હો..કંકુ કેરા પગલીયા પારણીયા મા થાય (૨)
માતા મિનળ દે ના હૈયા હરખાય
હૈયા હરખાય


રણુજાવાળો બાબો રણુજાવાળો (૨)


હો..સોનાનુ પારણુને હીરની છે દોર (૨)
વિરા વિરમ દે ને રામ જેવી જોડ
રામ જેવી જોડ


રણુજાવાળો બાબો રણુજાવાળો (૨)


હો..હરીના ચરણે ભાટી હરજી ગુણ ગાય (૨)
રાખજો રામદેવ ચરણોની માય
ચરણોની માય


રણુજાવાળો બાબો રણુજાવાળો (૨)


◇◇◇◇◇◇◇◇◇◇◇◇◇◇◇◇◇◇◇◇◇◇◇◇◇◇◇◇
#RanujavadaRamapir #RamdevpirBhaktisong #devotionalsongs
#kapilsolankiofficial #gujaratisong #devotionalsongs #gujaratibhaktigeet #gujaratibhaktisong

Video Information

Views

921

Likes

96

Duration

4:38

Published

Sep 5, 2024

Related Trending Topics

LIVE TRENDS

Related trending topics. Click any trend to explore more videos.