ડ્રોનથી કિડની મોકલવાની મોટી સફળતા: માત્ર 10 મિનિટમાં 5 કિમી અંતર પાર
અમેરિકામાં બાલ્ટીમોરમાં એક હોસ્પિટલમાં ડ્રોનના ઉપયોગથી કિડનીની ટ્રાન્સપોર્ટેશન સફળ, જે ચિકિત્સા ઈતિહાસમાં નવી યુક્તિ તરીકે નોંધાઈ રહી છે. જાણો કેવી રીતે આ ટેક્નોલોજી જીવન બચાવી શકે છે! 🚁
DivyaBhaskar
1.4K views • May 2, 2019
About this video
અમેરિકાના બાલ્ટીમોર રાજ્યમાં આવેલાં મેરીલેન્ડની એક હોસ્પિટલમાં ડ્રોન દ્વારા કિડની મોકલવામાં મોટી સફળતા મળી છે ડ્રોને 5 કિમી નું અંતર ફક્ત 10 મિનિટમાં કાપીને કિડની પહોંચાડી હતી જે કિડનીને 44 વર્ષીય મહિલામાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી યુનિવર્સિટી ઓફ મેરિલેન્ડ મેડિકલ સેન્ટરના ડોક્ટર્સે જણાવ્યું હતું કે બાલ્ટીમોરની મહિલા 8 વર્ષથી ડાયાલિસિસ પર હતી જેને કિડની મળવાથી એક નવું જીવન મળ્યું છે
Video Information
Views
1.4K
Duration
1:12
Published
May 2, 2019
User Reviews
3.7
(1) Related Trending Topics
LIVE TRENDSRelated trending topics. Click any trend to explore more videos.
No specific trending topics match this video yet.
Explore All Trends