વરસાદના કારણે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ્રથમ T20 મેચ રદ્દ ☔️
T20 વર્લ્ડકપ 2022 બાદ ટીમ ઇન્ડિયા ન્યૂઝીલેન્ડ સાથે ત્રણ મેચોની T20 અને ODI સિરીઝ માટે પહોંચી છે. આજે વેલિંગ્ટનમાં યોજાનાર પ્રથમ T20 મેચ વરસાદને કારણે રદ્દ કરવામાં આવી છે.
Sandesh
698 views • Nov 18, 2022
About this video
T20 વર્લ્ડકપ 2022 પૂર્ણ થયા બાદ ટીમ ઇન્ડિયા ત્રણ મેચની T20 અને ત્રણ મેચની ODI સિરીઝ રમવા ન્યૂઝીલેન્ડ પહોંચી છે. આજે T20 સિરીઝની પ્રથમ મેચ વેલિંગ્ટનના સ્કાય સ્ટેડિયમમાં યોજાવાની હતી. જેમાં T20 વર્લ્ડકપ 2022ની સેમીફાઈનલિસ્ટ ટીમો ભારત અને ન્યૂઝીલેન્ડનો સામનો હતો. પ્રથમ મેચમાં જ સતત વરસાદના કારણે ટોસમાં વિલંબ થયા બાદ આખરે મેચને રદ્દ કરવામાં આવી હતી.
Video Information
Views
698
Duration
0:49
Published
Nov 18, 2022
Related Trending Topics
LIVE TRENDSRelated trending topics. Click any trend to explore more videos.