રોહિત-રાહુલની ગેરહાજરીમાં ન્યુઝીલેન્ડમાં ભારતના ચાર મુખ્ય દાવેદાર T20 શ્રેણી માટે તૈયાર 🎯
આઈસીસી ટી20 વર્લ્ડકપ બાદ ભારતીય ક્રિકેટ ટીમ ન્યુઝીલેન્ડ પહોંચી ગઈ છે, જ્યાં ઓપનિંગ માટે ચાર મુખ્ય દાવેદારોએ પોતાનું પ્રદર્શન શરૂ કર્યું છે. જાણો ટીમના અપડેટ્સ અને મેચની તૈયારી વિશે.
Sandesh
1.9K views • Nov 14, 2022
About this video
ICC T20 વર્લ્ડકપ બાદ ભારતીય ક્રિકેટ ટીમ તેના નવા મિશન માટે ન્યૂઝીલેન્ડ પહોંચી ગઈ છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 18 નવેમ્બરથી ત્રણ મેચની T20 સીરીઝ શરૂ થઈ રહી છે. સિનીયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે અને આ પ્રવાસમાં હાર્દિક પંડ્યા T20માં ટીમનું નેતૃત્વ કરશે. આ પ્રવાસમાં ટીમ પાસે કોઈ નિયમિત ઓપનર નથી, એવામાં ટીમ ઈન્ડિયા સામે સૌથી મોટો પડકાર ઓપનિંગ જોડી નક્કી કરવાનો રહેશે.
Video Information
Views
1.9K
Duration
0:54
Published
Nov 14, 2022
User Reviews
3.7
(1) Related Trending Topics
LIVE TRENDSRelated trending topics. Click any trend to explore more videos.