ગૂગલ ફોટો એપમાં નવા ફિચર સાથે ટેક્સ્ટને અન્ય ભાષામાં બદલી શકાય છે

ગૂગલ ફોટો એપ પર હવે ગૂગલ લેન્સ ફિચર શરૂ કરી દેવામાં આવ્યું છે. તેનાથી યુઝર્સ કોઈ પણ ફોટામાં રહેલા ટેક્સ્ટને એક્સ્ટ્રેક્ટ કરી શકે છે અને તેને સરળતાથી અન્ય ભાષામાં રૂપાંતરિત કરી શકે છે.

ગૂગલ ફોટો એપમાં નવા ફિચર સાથે ટેક્સ્ટને અન્ય ભાષામાં બદલી શકાય છે
DivyaBhaskar
1.3K views • Aug 24, 2019
ગૂગલ ફોટો એપમાં નવા ફિચર સાથે ટેક્સ્ટને અન્ય ભાષામાં બદલી શકાય છે

About this video

ગૂગલ ફોટો એપ પર હવે ગૂગલ લેન્સ ફિચર શરૂ કરી દેવામાં આવ્યું છે લેન્સ ફિચરની મદદથી યુઝર કોઈ ફોટોમાં આપવામાં આવેલા ટેક્સ્ટને એક્સ્ટ્રેક્ટ કરી શકે છે એટલે કે તમે ફોટોમાં લખેલા ટેક્સ્ટને ડાયરેક્ટ અન્ય ભાષામાં પણ બદલી શકશો અથવા ગૂગલ સર્ચ પણ કરી શકશો સાથે કોઈ પ્રોડક્ટકની ફોટોને ડાયરેક્ટ વેબ સર્ચ અથવા શોપિંગ કરી શકશો આ ટેકનિકને ઓપ્ટિકલ કેરેક્ટર રેકગ્નિશન કહે છે

Video Information

Views

1.3K

Duration

0:44

Published

Aug 24, 2019

User Reviews

3.7
(1)
Rate:

Related Trending Topics

LIVE TRENDS

Related trending topics. Click any trend to explore more videos.