Rajni Dabhi | દેખાડા નો પ્રેમ | Dekhada No Prem | Latest Gujarati Sad song 2026
Rajni Dabhi | દેખાડા નો પ્રેમ | Dekhada No Prem | Latest Gujarati Sad Song 2026 Song: Dekhada No Prem Project by - jaydeep Aadiwada Singer: Rajni Dabhi Pr...

Vs Digital Gujarati
4.1K views • Jun 9, 2026

About this video
Rajni Dabhi | દેખાડા નો પ્રેમ | Dekhada No Prem | Latest Gujarati Sad Song 2026
Song: Dekhada No Prem
Project by - jaydeep Aadiwada
Singer: Rajni Dabhi
Producer: Vikramsinh Army
Lyrics: Love Thakor
Music: Hardik Rathod, Sanjay Thakor
Recording: D S Studio (Singarva)
Director: Prakash Vadhasar
Dop- Edit: S P Mota (9714734029)
Actor: Rajni Dabhi,Aarti Suthar,Krish Prajapati,Jaydeep Aadiwada
Makeup: Sagar Vasoya
Music Label & Copyright: VS Digital Gujarati
Support: All Fans , Friends nd Family Members
Special Thanks- Jigarbhai, Ashok Thakor, Hardik Rathod & Bharat Nedroda
Lyrics
હો... હકનું નહી ત્યાં તું હક ના જતાય
જવા દેને દિલ ખોટી જીદ ના કરાય
ભાડાના મકાનને ગમે તેવું શણગારો ના આપણું થાય
હો... મન વગર કોઈ દી ના માળવે બેહાય
મનગમતું હોય તોય મુકી રે દેવાય
પાળેલા પંખીને ભલે હોને મઢાવો તોય ઊડી જાય
હે... માંગી માંગી થાક્યો ના મળે તો શું માંગવું... પારકા થવા વાળાને પોતાના કેમ દાખવું...
હો... નવાની ચાહતમાં અહીં જૂના વિહરાય
જીવની જેમ હચવેલ સંબંધ તુટી જાય
ભાડાના મકાનને ગમે તેવું શણગારો ના આપણું થાય
હો... દેખાડાનો પ્રેમ અહીં સૌ કોઈ માંગે
જો કરીયે રોક ટોક તો ઝેર જેવું લાગે
હો... કહી ગુડ નાઈટ આખી રાતો જે જાગે
એ મનેજ ચાહે છે એવી આશા શું રાખે
હે... મેલી દે માયા હવે દિલ મેલા લોકોની... નહી થાય ઉજળા દૂધ ધાર કરે તું લાખોની...
હો... પારકી માલીકી પર મોહ ના રખાય
જે હોય જેનું થાય એનું લેખમાં લખાય
ભાડાના મકાનને ગમે તેવું શણગારો ના આપણું થાય
હો... પ્રેમના વેવારમાં હિસાબ ખોટો થાય છે
ખોટ મળે હાચાને નફો જુઠાને થાય છે
હો... પોતાનાને પારકાનો મોહ વળગી જાય છે
જીવની જેમ રાખેલ સંબંધ હળગી જાય છે
હે... પ્રેમ એવો ખેલ છે જેમાં કોણ ફાવી ગયા... તારું મારું છોડ ભગવાન પણ હારી ગયા...
હો... હકનું નહી ત્યાં તું હક ના જતાય
જવા દેને દિલ ખોટી જીદ ના કરાય
ભાડાના મકાનને ગમે તેવું શણગારો ના આપણું થાય
#rajnidabhi
#sadsong
#gujaratisadsong
#newgujaratisong
#sadsong2026
#trending
#viral

Tags and Topics
Browse our collection to discover more content in these categories.
Video Information
Views
4.1K
Likes
519
Duration
7:09
Published
Jun 9, 2026
User Reviews
4.6
(4) Related Trending Topics
LIVE TRENDSRelated trending topics. Click any trend to explore more videos.
No specific trending topics match this video yet.
Explore All Trends