₹4000 કરોડના સામ્રાજ્યની અદભુત Business Journey, આગથી 100 કરોડનું નુકસાન | Bipinbhai of Gopal Snacks

₹4000 Crore Empire from nothing: The untold story of Gopal Snacks A man from a small-town who built one of India’s biggest snack brands, this episode with B...

Jay Thadeshwar150.4K views01:19:19

🔥 Related Trending Topics

LIVE TRENDS

This video may be related to current global trending topics. Click any trend to explore more videos about what's hot right now!

THIS VIDEO IS TRENDING!

This video is currently trending in Thailand under the topic 'สภาพอากาศ'.

About this video

₹4000 Crore Empire from nothing: The untold story of Gopal Snacks A man from a small-town who built one of India’s biggest snack brands, this episode with Bipinbhai Hadvani, founder of Gopal Snacks. In this conversation, Bipinbhai takes us through hsi early days, the lessons he learned from his father, how he built Gopal Snacks so big, and what really happened behind those tough business decisions with his brother and why did he have to take massive loans. We talked about the bond with his brother, the challenges of scaling a family business, and what really matters when making tough business decisions. What makes this episode truly inspiring is how real it gets, no filters, no fancy talk, just the honest story of a man who built everything with patience, courage, and belief. Highlights you shouldn’t miss: * How Gopal Snacks actually began * The mindset that helped Bipinbhai grow from ₹225 crores to ₹4000 crores * How he bounced back after losing everything in Rajkot factory fire * His message to every young entrepreneur The story of Gopal Snacks proves that with the right choices, courage, and hard work, even the biggest challenges can become stepping stones. શૂન્યથી ₹4000 કરોડના સામ્રાજ્ય સુધી : ગોપાલ સ્નૅક્સની અનસુણી કહાની એક નાનકડાં શહેરના વ્યક્તિએ કેવી રીતે બનાવી ભારતની સૌથી મોટી સ્નૅક્સ બ્રાન્ડ્... આ છે ગોપાલ સ્નૅક્સના સ્થાપક બિપિનભાઈ હડવાણીની કહાની। આ એપિસોડમાં બિપિનભાઈ આપણને લઈ જાય છે તેમના શરૂઆતના દિવસોમાં, જેમાં તેઓ વાત કરી રહ્યા છે પિતા પાસેથી શીખેલા જીવનના અમૂલ્ય પાઠો વિશે, "કેવી રીતે તેમણે ગોપાલ સ્નૅક્સને એક અદ્વિતીય મુકામ પર પહોચાડ્યું", અને એ સમયે "ભાઈ સાથે લીધેલા ઘણાં કઠિન વ્યવસાયિક નિર્ણયો વિશે", અને "શા માટે તેમને આટલી મોટી લોન લેવી પડી?" જેવી ઘણી બાબતો પર. આ સાથે અમે વાત કરી તેમના અને તેમના ભાઈ વચ્ચેના સબંધો વિશે, કૌટુંબિક વ્યવસાયને ઉચ્ચ સ્તરે લઈ જવાના પડકારો પર, અને અમુક એવી બાબતો જે ખરેખર મહત્વપૂર્ણ બને છે જયારે અઘરા નિર્ણયો લેવાના હોય. આ એપિસોડને પ્રેરણાદાયક બનાવે છે તેની ખરી અને નિખાલસ વાતચીત જેમાં કોઈ દેખાડો નથી, કોઈ અતિશયોક્તિ નથી, માત્ર એક એવા માણસની કહાની છે, જેણે ધીરજ, હિંમત અને વિશ્વાસથી એક સફળ ધંધો ઉભો કર્યો. આ વાતચીતની અમુક ખુબ જ રસપ્રદ વાતો : - ગોપાલ સ્નૅક્સની શરૂઆત કેવી રીતે થઈ? - માનસિકતા જેણે બિપિનભાઈને ₹225 કરોડથી ₹4000 કરોડ સુધી પહોંચાડ્યા! - રાજકોટ ફેક્ટરીમાં બધું ગુમાવીને પણ કેવી રીતે ફરી ઉભા થયા? - દરેક યુવા ઉદ્યોગસાહસિક માટે તેમનો સંદેશ. ગોપાલ સ્નૅક્સની કહાની સાબિત કરી બતાવે છે કે અથાગ મહેનત અને ખરા સમયએ નિર્ણય કરી શકવાની હિમ્મત હોય તો જીવનના સૌથી મોટા પડકારો પણ સફળતાની સીડી બની શકે છે. Host: Jay Thadeshwar, Entrepreneur, Investor Podcaster Instagram: https://www.instagram.com/jay.thadeshwar/ LinkedIn: https://www.linkedin.com/in/jaythadeshwar/ YouTube: https://www.youtube.com/@jay.thadeshwar Guest: Mr. Bipin Hadvani, Founder, Chairman, and Managing Director of Gopal Snacks Gopal Snacks LinkedIn: https://www.linkedin.com/in/bipin-hadvani-288134260 Subscribe To Podcast Channel: https://www.youtube.com/@jay.thadeshwar ============================= Timestamps 00:00 - ટીઝર 03:20 - બિપીનભાઇ હદવાણીનો અદભુત પરિચય 05:27 - કઈ ઉંમરે પિતા સાથે buisness માં જોડાયાં? 07:26 - ગોપાલ સ્નેક્સ ક્યારે શરુ કર્યું? 13:09 - પિતા પાસેથી શું શિખવા મળ્યું? 14:16 - કેમ બિઝનૅસ માટે રાજકોટ આવ્યાં? 16:35 - બિપીનભાઇનો ખર્ચા પર કેટલો control છે? 18:14 - રાજકોટ આવ્યા પછી પરિસ્થિતિ કેવી હતી? 20:03 - ગોકુલ સ્નેક્સ છોડીને ગોપાલ સ્નેક્સની શરૂઆત કેમ કરી? 23:51 - બિઝનેસ ના ચાલે એવો ડર હતો? 27:10 - મહિને કેટલું ટર્નઓવર હતું? 29:20 - શરૂઆતમાં ગોપાલ સ્નેક્સની ડિમાન્ડ કેવી હતી? 31:37 - કેમ કરોડોની લોન લેવી પડી? 34:35 - કોઈ બેંક બિપીનભાઈને લોન દેવા તૈયાર નહતી! 37:22 - Production કેવી રીતે વધાર્યું? 39:37 - લોન ના ચૂકવી શકવાનો ડર હતો? 40:00 - બિપીનભાઈ તેમના પિતાને કેટલા યાદ કરે છે? 42:03 - 225 કરોડથી 2000 કરોડની સફર કેવી રહી? 46:05 - મતભેદ હોવા છતાં બંને ભાઇએ એકસાથે 22 વર્ષ કેવી રીતે વિતાવ્યા? 48:25 - બંને ભાઈઓનું અલગ થવાનું મુખ્ય કારણ શું હતું? 52:20 - અલગ થયા પહેલા કંપનીનું ટર્નઓવર કેટલું હતું? 54:14 - અલગ થયા બાદ કંપની ટર્નઓવર પ્રમાણે કેટલો ભાગ મળ્યો? 55:38 - વર્ષો કામ કર્યા બાદ પણ લોકો કેમ કંપની છોડીને જતા રહ્યા? 57:38 - કેમ ગોપાલ સ્નેક્સએ IPO બહાર પાડ્યો? 59:25 - ફેક્ટરીમાં આગ કઈ રીતે લાગી હતી? 1:01:16 - આગ ના કારણે કેટલી નુક્સાની થઇ હતી? 1:05:09 - ભાઈથી અલગ થયા પછી પણ મદદ કેમ લીધી? 1:06:06 - આગ ના લાગી હોત તો અત્યારે ટર્નઓવર કેટલું હોત? 1:07:13 - કોમ્પિટિશનને કઈ રીતે જોવો છો? 1:08:23 - health conscious લોકો માટે ગોપાલ સ્નેક્સ શું ધ્યાન રાખે છે? 1:10:18 - નવા સ્નેક્સ માટે અત્યારે શું research ચાલી રહ્યું છે? 1:11:22 - બિપીનભાઇ આવનારી પેઢીને કેવી રીતે તૈયાર કરે છે? 1:12:03 - ભૂલો જે આવનારી પેઢીએ ટાળવી જોઈએ. 1:14:57 - buisness કરવા માંગતા યુવાનો માટે ખાસ સલાહ 1:16:28 - બિપીનભાઈ પાસે સૌથી મોંઘી વસ્તુ કઈ છે? 1:17:40 - નિષ્કર્ષ #gujaratipodcast #businessjourney #entrepreneurship #successstory #startupindia #familybusiness #businesslessons #startupstories #inspiration #motivation #businessgrowth #leadership #foodindustry #snackbusiness #businessmindset #entrepreneurlife #jaythadeshwar

Video Information

Views
150.4K

Total views since publication

Likes
3.7K

User likes and reactions

Duration
01:19:19

Video length

Published
Oct 25, 2025

Release date

Quality
hd

Video definition

Tags and Topics

This video is tagged with the following topics. Click any tag to explore more related content and discover similar videos:

Tags help categorize content and make it easier to find related videos. Browse our collection to discover more content in these categories.