ઓપરેશન બ્લૂ સ્ટાર: અમૃતસરમાં સુવર્ણ મંદિરમાં શીખ યુવકો વચ્ચે ટક્કર ✨
પંજાબના અમૃતસરમાં ઓપરેશન બ્લૂ સ્ટારની વરસી પર સુવર્ણ મંદિરમાં શીખ યુવકો વચ્ચે અથડામણ થઈ, જેમાં જનરલ સિંહ ભિંડરાવાલાની ટીશર્ટ પહેરેલા દેખાયા. વધુ જાણો શું થયું છે!
DivyaBhaskar
1.4K views • Jun 6, 2019
About this video
પંજાબમાં અમૃતસરમાં ઓપરેશન બ્લૂ સ્ટારની વરસી પર અથડામણના સમાચાર સામે આવી રહ્યાં છે સુવર્ણ મંદિરમાં શીખ યુવકો , જનરલ સિંહ ભિંડરાવાલાની ટીશર્ટ પહેરીને પહોંચ્યા હતા ત્યારબાદ આ શીખ યુવાનો અને SGPC ટાસ્ક ફોર્સ વચ્ચે ઘર્ષણ થયું હતું આજે SGPC દ્વારા અરદાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ કાર્યક્રમમાં જ ભિંડરાવાલાની ટી શર્ટ પહેરીને શીખ યુવાનો પહોંચ્યા હતા <br /> <br />જો કે અકાલ તખ્ત અને શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટિ તરફથી સુવર્ણ મંદિરમાં અરદાસ કાર્યક્રમ દરમિયાન ખાલિસ્તાન સમર્થક રેડિકલ ગ્રુપો સાથે જોડાયેલા લોકોએ ખાલિસ્તાનના સમર્થનમાં નારાબાજી કરી અને હાથોમાં તલવાર પણ લહેરાવી હતીઆ દરમિયાન સુવર્ણ મંદિરમાં હાજર SGPCની ટાસ્ક ફોર્સે આ લોકોને સમજાવવાનો પણ પ્રયાસ કર્યો ત્યારે જ બન્ને વચ્ચે ઘર્ષણ શરૂ થઈ ગયું હતું
Video Information
Views
1.4K
Duration
0:49
Published
Jun 6, 2019
User Reviews
3.7
(1) Related Trending Topics
LIVE TRENDSRelated trending topics. Click any trend to explore more videos.